Gujarat CM Live Update: ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી, 'Bhupendra Patel" New CM of Gujarat

Gujarat CM Live Update: ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી, ‘Bhupendra Patel” New CM of Gujarat

#NewCMOfGujarat #GujaratiNews #ZeeGujaratiLive

આજે બપોરે 3 વાગ્યે થશે ગુજરાતના નવા નાથની જાહેરાત

ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાતની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે આખરે જાહેરાત થઈ ગઈ છે કે ક્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, આજે બપોરે 3 વાગ્યે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે.

—————————————————————————————————

Read :

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube

Like us on Facebook

Follow us on Twitter

You can also visit us at:


This article was gathered automatically by our news bot. We help YouTubers by driving traffic to them for free. The featured image in this article is the thumbnail of the embedded video.

Leave a Comment

Close
Share via
Copy link